પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:36:11 PM

મહેસાણા-સાફલ્‍યગાથા-તા. ૨૬/૦૯/૨૦૧૬

(૧) કડી પો.સ્‍ટે સે.ગુ.નં-૨૫૬/૧૬ જુ.ગા.ધા.ક.૧૨ તા.૨૪/૦૯/૧૬ ક. ૨૩/૩૦ મોજે કડી શીકાગો પાર્ક સોસા આ કામના ત્‍હો.ભેગા મળી પોતાના ઘરમાં બેસી પાકિસ્‍તાન અને વેસ્‍ટઇન્‍ડીઝ વચ્‍ચે યુ.એ.ઇ. ખાતે રમાઇ રહેલ  ૨૦-૨૦ મેચ ઉપર મોબાઇલ ટેલીફોન ઉપર પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ સટ્ટા બેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારના સાધન સાહિત્‍ય મળી કુલ રૂ.૪૯.૩૦૦/- ના મુદામાલ સાથે રેઇડ કરી પકડી મહેસાણા જીલ્‍લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.