પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:38:38 PM

મહેસાણા-સાફલ્‍યગાથા-તા. ૧૯/૧૨/૨૦૧૬

 

(૧) વિજાપુર પો.સ્‍ટે પ્રોહી  ૨૫૬/૧૬  પ્રોહી એકટ ક. ૬૬(બી) ૬૫(એ)(ઇ), ૧૧૬બી  તા ૧૫/૧૨/૨૦૧૬ મોજે  વિજાપુર ટાઉનમાં  રાઘવગેસની એજન્સી  પાછળ રામનગર સોસાયટી ના ખુલ્લી જગ્યામાં  પોસ્ટેથી કી.મી ૨ આ કામના સફેદ કલરની અલ્ટો ગાડી જેનો આર.ટી.ઓ નં જીજે.૨-બીએસ-૮૨૭૩ ના ચાલકે  પોતાની ગાડીમાં  વગરપાસ પરમીટે ગે.કા પરપ્રાતનો વિદેશી  દારુની રોયલ સ્ટેજ બોટલ નંગ ૨૪/-કી રૂ ૯૬૦૦/- તથા  રોયલ સ્ટેજ ક્લાસીક પેટી નંગ ૫ બોટલ નંગ ૨૪૦/-કી રૂ ૨૪૦૦૦/- તથા હેવર્ડ  બીયર નંગ ૪૮ કી રૂ ૪૮૦૦/-  તથા અલ્ટો ગાડીની કી રૂ ૧,૫૦,૦૦૦/- મળી કુલ બોટલ નંગ ૩૧૨ કી રૂ ૧,૮૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ગાડી પકડી મહેસાણા જીલ્‍લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.