સાફલ્યગાથા મહેસાણા તારીખ-૧૦-૦૭-૨૦૧૭
(૧) મહે.તાલુકા પો.સ્ટે ગુ.રા.નં - સે.૧૩૩/૧૭, જુ.ધા.ક.૧૨ ૦૯/૦૭/૧૭ ક.૧૫/૦૦ થી ક.૧૭/૦૦ મોજે મહેસાણા રાધનપુર રોડ ૪/બી. મહેશ્વરી સોસાયટી આગળ તા.મહેસાણા આ કામના ત્હો.દારોએ પોતાના અંગત અને આર્થિક ફાયદા સારૂ જાહેરમાં પત્તાપાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રેડ દરમ્યાન રોકડ રકમ રૂ.૧૮૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૭૦૦૦/- તથા એકસેસ કિ.રૂ.૨૦૦૦૦/- મળી કુલ રૂ.૪૫૭૦૦/- તથા સાધનિક સાહિત્યો સાથે પકડાઇ જઇ ગુન્હો કરી પકડાઇ ગયેલ છે. આમ મહેસાણા એલ.સી.બી ટીમે સદર રેડ કરી ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે.