પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:41:43 PM

મહેસાણા-સાફલ્‍યગાથા-૧૨/૦૫/૨૦૧૪

(૧)    લાંઘણજ પોસ્‍ટે પ્રોહી ગુરનં.૮૫/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫ એ.ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુન્‍હો તા.૧૮/૦૩/૨૦૧૪ ક.૦૦/૩૦ થી ક.૦૧/૩૦ દરમ્‍યાન મોજે.ચરાડુગામે પો.સ્‍ટે.થી પુર્વે કિ.મી.૫ ગોઝારીયાની જગ્‍યામાં ખાતે બનેલ જેમાં વિદેશી પરપ્રાંન્‍તીય ઇંગ્‍લીસ દારૂ બ્‍લુ મુન ડ્રાઇ ઝીન ૭૫૦ મીલી. બોટલ નંગ.૯૬ એક બોટલની કિ.રૂ.૩૦૦/-લેખે કુલ કિ.રૂ.૨૮૮૦૦/- કબ્‍જે કરેલ છે.