પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:28:27 PM

        મહેસાણા-સાફલ્‍યગાથા-તા.૦૭/૦૭/૨૦૧૪

 

(1) મહે. શહેર ડીવી. પ્રોહી.૧૮૯/૨૦૧૪ પ્રોહી ક.ક.૬૬બી, ૬૫ એ.ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુન્હો તા.૨૬/૦૪/૨૦૧૪, ક.૦૦/૩૦ વાગે બનેલ છે. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-૮૭૬ કિ.રૂ.૧,૧૮,૮૦૦ તથા બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦/- મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- અલ્‍ટોગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૧,૭૦૦/- સાથે પકડી પાડવામાં આવેલ છે.