મહેસાણા-સાફલ્યગાથા-તા.૨૯/૦૯/૨૦૧૪
(૧) મહે.શહેર ‘બી‘.ડીવી પ્રોહી ૧૫૭/૨૦૧૪, પ્રોહી ક.૬૬બી, ૬૫ એઇ,૧૧૬ બી,૮૧ મુજબનો ગુન્હો તા.૨૧/૦૬/૨૦૧૪ ક.૦૮/૦૦ મોજે.મહે.ટાઉન દૂધસાગર ડેરીની સામે હાઇવે રોડ તા.જિ.મહેસાણા ખાતેથી ઇંગ્લીસ દારૂની બોટલ નંગ-૩૬૬ તથા બિયર ટીન નંગ-૯૬ કિ.રૂ.૧,૪૫,૮૦૦/- તથા ઇન્ડીકા ગાડી કિ.રૂ. ૩૦૦૦૦૦/-પોલીસ રેઇડ દરમ્યાન એલસીબીએ પકડી પાડેલ છે.