પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્યગાથા

5/2/2024 7:54:47 AM

મહેસાણા-સાફલ્‍યગાથા તા.૦૯/૦૩/૨૦૧૫

 

(૧) વિસનગર શહેર પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૬/૧૫ જુ.ધા.ક. ૪,૫ મુજબનો ગુન્હો તા.ર૩/૦૧/૧૫ ક.૧૧/ર૦ થી ૧૪/૩૦ દરમ્‍યાન મોજે વિસનગર એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ તા.વિસનગર જિ.મહેસાણા ખાતેથી રોકડ રકમ  રૂપિયા ૩૩૮૦૦/-તથા ઉપકરણો કિ.રૂ.૫૨૩૮૦/-મળી કુલ કી.રૂ. ૮૬૧૮૦/- સાથે ચાર ઇસમો સાથે પકડી પાડેલ છે.