પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 6:07:43 PM

        સાફલ્‍ય ગાથા મહેસાણા તા.૧૨/૦૫/૨૦૧૫

 

(૧)  વિસનગર શહેર પો.સ્ટે. સે.૪૧/૨૦૧૫ NDPS એકટ ૧૯૮૫ની કલમ ૮-સી, ૨૦બી, ૨૯, મુજબનો ગુન્હો ૦૪/૦૪/૧૫ ક.૨૧/૫૫ થી તા.૫/૪/૧૫ ક.૦૪/૦૦ દરમ્યાન મોજે વિસનગર ટાઉન ગટીયાવાસ પો.સ્ટે..થી પૂર્વે કિ.મી.૧ પૂર્વ ભાગ ટાઉન તા.વિસનગર જિ.મહેસાણા ખાતે થી ફકીર અમીનાબાનુ વા/ઓ માજીદખાન ઉમરખાન રહે.વિસનગર ગટીયાવાસ તા.વિસનગર જિ.મહેસાણા પાસેથી ગાંજાનો જથ્થો વજન ૩.૧૯૨ ગ્રામ  કિ.રૂ.૧૯,૧૫૨/- નો પકડી પાડવામાં આવેલ છે.