પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:58:49 PM

 

 

 

સાફલ્‍ય ગાથા મહેસાણા તા.૧૭/૦૮/૨૦૧૫

           

            (૧) કડી સે.૧૭૯/૧૫ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુન્‍હો ૧૬/૦૮/૧૫ ક.૨૦/૧૫ મોજે કરણનગર રોડ નારાસણનગર સોસા. પાછળ પાણીની ટાંકી પાસે ખુલ્‍લી જગ્‍યામાં તા.કડી ખાતે જાહેરમાં પોતાના આર્થિક અને અંગત ફાયદા સારૂ હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૩૭૫૮૫/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૫,૦૦૦/- ગંજીપાના નંગ-૫૨ મળી કુલ રૂ.૪૨૫૮૫/- સાથે પોલીસ રેઇડ કરી પકડી પાડવામાં આવેલ છે.