પોલીસ અધિક્ષક, મહેસાણા |
http://www.spmehsana.gujarat.gov.in |
આર.એસ.પી.(રોડ સેફટી પ્રોજેકટ) |
7/4/2025 7:24:17 PM |
|
અત્રેના જિલ્લામાં માર્ગ સમિતિ માટે જિલ્લા
ટ્રાફિક શાખા તથા હાઈ-વે ટ્રાફિક શાખા કાર્યરત છે જે હાઈ-વે પર બનતા
ટ્રાફિકના ગુનાઓ અટકાવવા માટે સતત કાર્યરત રહે છે. તથા ટ્રાફિકના
નિયમોનો ભંગ કરે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે છે. તદુપરાંત જે તે પોલીસ સ્ટેશનના રોડ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની મોબાઇલ
વાન પેટ્રોલિંગ કરે છે. તથા નાઇટ રાઉન્ડ કરી માર્ગ સલામતીની કાર્યવાહી કરે છે.
|
|