પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

પી ઓએલ /વશી/૩૧૦/૯૯, તા.૯-ર-૯૯

7/5/2025 9:03:33 AM
  • ૨૪ કલાક પોલીસ કંટ્રોલરૂમ ટેલીફોન, વાય૨લેસ, ફેક્સ અને કોમ્પ્યુટ૨ની સુવિધા સાથે કાર્ય૨ત.
  • ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ત૨ફથી ગુનાના કામે વૈજ્ઞાનીક પૃથ્થક૨ણ માટે સાયન્ટીફીક ઓફીસ૨.
  • ફીંગ૨ પ્રિન્ટ એક્સપર્ટ
  • ગુનાનું ટ્રેકીંગ માટે પોલીસ શ્વાન દળ. (ડોગ સ્કોવડૅ)
  • વાય૨લેસ સુવિધા ઘ્વારા રાત-દિવસ માહિતીની આપ-લે.
  • સ્થાનિક ગુન્હા શોધક શાખા.
  • ઘોડેશ્વા૨ પોલીસ દળ.
  • કોમ્પ્યુટ૨ વિભાગ.
  • મોડસ ઓપરેન્ડી ટાઈપના ગુનાની માહિતીનું સ્થળ - મોડસ ઓપરેન્ડી બ્રાન્ચ
  • લાઈ ડીટેક્ટ૨ ટેસ્ટ માટે રાજય સ્તરે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સુવિધા.
  • પોલીસ ક્રેઈન.
  • બેંક અને સી.સી. તેમજ સંવેદનશીલ જગ્યાઓ ઉપ૨ પોલીસ ગાડૅ.
  • અદ્યતન શસ્ત્રો સાથે તાલીમબઘ્ધ કમાન્ડો ફોર્સ.
  • ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડનો ઉપયોગ.
  • ટ્રાફીક નિયમન માટે જિલ્લા કલેન્ડેસ્ટાઈન સ્કવોડૅ.
  • ધાડ લુંટના ગુના શોધવા અટકાવવા ખાસ એન્ટી ડેકોઈટી સ્કવોડૅ.
  • મહિલા સબંધી ગુનાઓ તથા પશ્નો અંગે મહિલા સેલ.