પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

કાર્યો કરવા માટેના નિયમો/વિનિમયો/સૂચનાઓ/નિયમસંગ્રહ

7/5/2025 12:37:44 AM
જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપયોગ કરવાના નિયમો વિનિમયો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની યાદી
  • જી.સી.એસ.આર.ર૦૦ર

  • પોલીસ મેન્યુઅલ ભાગ-ર ના નિયમ ર૦પ અને પાન નં.૧૦૩ થી ૧૧ર મુજબ

  • ગુ.રા.સેવા શિસ્ત અને વર્તણૂંક નિયમ-૧૯૭૧

  • ગુજરાત રાજય મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ-૧૯૭૧

  • મુંબઈ પોલીસ શિક્ષા અને અપીલ નિયમો-૧૯પ૬

દસ્તાવેજ પરનુ ટુંકુ લખાણઃ-

વ્યકિતને નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની નકલ અહીથી મળશે.

સરનામુ - પોલીસ અધિક્ષકની કચેરી, મહેસાણા
ટેલીફોન નંબર - (૦૨૭૬૨) ૨૨૨૧૩૩, ૨૨૨૧૨૬
ફેકસ - (૦૨૭૬૨) ૨૨૨૧૨૫
ઈ-મેઈલ - sp-meh@gujarat.gov.in 

અન્ય -- વિભાગ દ્રારા નિયમો, વિનિમયો, સુચનાઓ,નિયમસંગ્રહ અને દફતરોની નકલ માટે લેવાની ફી (જો હોયતો)

પોલીસ સ્ટેશન દ્રારા એમ.વી.એકટ ના કલેઈમ માટે અકસ્માતના કેસમાં ગુન્હાની જગ્યાના પંચનામાન ની સર્ટી. નકલ માટે રૂ.૧પ/- ફી લેવામાં આવે છે.