શું નિતીઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ / સહભાગીતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો નીચેના નમુનામાં આવી નિતીનોઓની વિગત આપો.
અ.નં. |
વિષય / મુદ્દો |
શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? (હા/ના) |
જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા |
|
|
|
|
આનાથી નાગરીકને કયા આધારે નિતી વિષયક બાબતોના ધડતર અને અમલમાં જનતાની સહભાગીતા નકકી કરાઈ છે તે સમજવામાં મદદ થશે.
નિતીનો અમલ -
પ.ર શું નિતીઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ/ સહભાગીતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો નીચેના નમુનામાં આવી નિતીનોઓની વિગત આપો.
અ.નં. |
વિષય/ મુદો |
શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? (હા/ના) |
જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા |
1.
|
ગુન્હા અટકાવવા
|
હા
|
લોક દરબાર
|
ર.
|
ગુન્હા તપાસ કાર્યવાહી
|
હા
|
સાક્ષી/પંચ
|
૩.
|
કાયદો અને વ્યવસ્થાની જાળવણી
|
હા
|
૧.જિલ્લા સંકલન ફરિયાદ સમિતી
|
|
|
|
ર. જિલ્લા પ્રોબેશન સમિતી
|
|
|
|
૩. જિલ્લા રોજગાર સમિતી
|
|
|
|
૪. જિલ્લા તકેદારી સમિતી(અ.જા/અજજા)
|
|
|
|
પ. પોલીસ સલાહકાર સમિતી
|
|
|
|
૬. વીજધારો ર૦૦૩ કલમ ૧૬૬(પ) સમિતી
|
|
|
|
૭. જેલ સલાહકાર સમિતી
|
|
|
|
૮. ડીસ્ટ્રીકટ લેવલ રીવ્યુ કમિટી
|
|
|
|
૯. જિલ્લા શિક્ષણ સમિતી
|
|
|
|
૧૦. માન.વડાપ્રધાનશ્રીના લધુમતિઓના કલ્યાણ અંગે ૧પ મુદ્રા કાર્યક્રમ
|
|
|
|
૧૧. ડીસ્ટ્રીકટ પબ્લીક યુટીલીટીઝ કોઓડીનેશન કમિટી
|
|
|
|
૧ર. આસી. પબ્લીક પ્રોસીકયુટર બેઠક
|
|
|
|
૧૩. જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી તકેદારી સમિતી
|
|
|
|
૧૪. જિલ્લા એકતા સમિતી
|
|
|
|
૧પ. જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક
|
|
|
|
૧૬. મહિલા સુરક્ષા સમિતી
|
|
|
|
૧૭. બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સમિતી
|
|
|
|
૧૮. ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી
|
|
|
|
૧૯. જુવેનાઈલ જસ્ટીસ એકટ -ર૦૦૦ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી
|
|
|
|
ર૦. સફાઈ કર્મચારી સર્વાગી વિકાસ કમિટી
|
|
|
|
ર૧. સફાઈ કર્મચારી સર્વાગી વિકાસ કમિટી
|
|
|
|
રર. રાજય કક્ષાની દાદ-ફરિયાદ સમિતી
|
|
|
|
ર૩. ધનિષ્ઠ વનીકરણ સમિતી
|
|
|
|
ર૪. જિલ્લા ગ્રાહક સુરક્ષા સમિતી
|
|
|
|
રપ. પોલીસ સલાહકાર સમિતી
|
|
|
|
ર૬. જિલ્લા પોલીસ દાદ-ફરિયાદ સમિતી
|
|
|
|
ર૭. શાંન્તી સમિતી (હિન્દુ -મુસ્લીમ)
|