પોલીસ અધિક્ષક, મહેસાણા |
http://www.spmehsana.gujarat.gov.in |
પરિચય |
7/4/2025 6:46:26 PM |
|
પૂર્વભૂમિકા
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે સારો એવો વિકાસ થયો છે. ઓ.એન.જી.સી./ દૂધ સાગર ડેરી/ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝા જેવી ખ્યાતનામ સંસ્થાઓ ઉપરાંત મોઢેરાનું સૂર્યમંદિર, વડનગરનું તોરણ અને હાટકેશ્વર મહાદેવનું મંદિર તેમ જ તારંગાનું જૈન મંદિર જેવાં ઐતિહાસિક સ્થળો આવેલાં છે. મહેસાણા ઉત્તર ભારત સાથે રેલવે અને ચાર માર્ગીય રસ્તાઓથી સીધો જોડાયેલો છે.
મહેસાણા જિલ્લો પોલીસ અધિક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે.
|
|