પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:12:22 PM

  સાફલ્‍યગાથા મહેસાણા તા.૦૧/૦૨/૨૦૧૬

 

          (૧) સાંથલ પો.સ્‍ટે સે.૦૩/૧૬ આર્મ્સ એક્ટ ક.૨૫(૧)એ. તથા ઇ.પી.કો કલમ ૧૧૪ મુજબનો ગુન્‍હો ૨૯/૦૧/૧૬ ક.૧૮/૧૫ મોજે જોટાણા ચોકડી તા.જોટાણા જી.મહેસાણા આ કામના તહોદારે (૧) ઠાકોર કાળુજી વીરાજી રહે.ભટારીયા તા.જોટાણા જી.મહેસાણા પોતાના કબ્જા માં ગે.કા.વગર હથિયાર પરવાના નો દેશી બનાવટનો તમંચો (કટ્ટો) કિ.રૂ ૫૦૦૦/- નો રાખી પકડાઇ જઇ તેમજ તહો નં.૨ને (૨) ઠાકોર દાદુજી લક્ષ્મણજી રહે.રામપુરા ભંકોડા તા. દેત્રોજ જી.અમદાવાદ ના એ ગે.કાનો હથિયાર તહો.નં ૨ ને વેચાણ આપી ગુન્‍હો કરી બંને તહોદારોને મહેસાણા પોલીસે રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે.