|
આર.એસ.પી.(રોડ સેફટી પ્રોજેકટ)
|
|
અત્રેના જિલ્લામાં માર્ગ સમિતિ માટે જિલ્ ટેશનના રોડ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની મોબાઈલો પેટ્રોલીંગ કરે છે. તથા નાઈટ રાઉન્ડ કરી માર્ગ સલામતિની કાર્યવાહી કરે છે.....
|
 |
|
તકેદારી સમિતિ
|
|
સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર નં.ગતપ/3રર૦૦૦/3366/હ તા.ર૭/૧ર/૦૧ થી ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના દરેક વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓમાં અનુક્રમે મુખ્ય....
|
 |
|
સલાહકાર
|
|
પોલીસ સલાહકાર સમિતી :- સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પી.એ.સી/૧૦૮૧/એમ.એચ/૪૦/મ તા.૩/૮/૯૦ના ઠરાવથી પોલીસ સલાહકાર સમિતીનુ બંધારણ નકકી કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ સલાહકાર સમિતીમાં નીચે મુજબ ના....
|
 |
|
મહીલા સમિતિ
|
|
આ મહીલા સમિતિની રચના માટે ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહસ/ ર૯૯૪/ પ૮૬/ડ તા.૧/૧/૯૪ થી નકકી કરવામાં આવેલ છે. આ સમિતિ સમાજમાં મહીલાઓની મહત્વની ભુમિકા અદા કરવા સારૂ તેમજ મહીલા અત્યાચાર નિવારવામાં સ્વૈચ્છિક....
|
 |
|
મોહલ્લા સમિતિ
|
|
(૧) જિલ્ લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે. (ર) આ સમિતીમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકો ને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમીતિના સભ્યો સમાજમાં....
|
 |
|
એકતા સમિતિ
|
|
જિલ્લામાં એકતા સમિતિ રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાઈળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદીલીને નિવારમાં ઉપયોગી થાય તે સારું ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ (વિશેષ) ની યાદી....
|
 |
|
વધુ... |
 |