|
મહેસાણા-સાફલ્યગાથા-તા.૦૮/૦૮/૨૦૧૬
(૧) ઉંઝા પો.સ્ટે ગુન્હા નંબર સે.૨૨૦/૧૬ જુ.ધા.ક.૪,૫ ૦૭/૦૮/૧૬ ક.૨૨/૦૦ મોજે ઉંઝા ટાઉન વિસનગર રોડ ભકતિ સોસાયટી તા. ઉંઝા આ કામના તહોદારો એ પોતાના આર્થિક ફાયદા સારૂ ગંજીપાના પત્તાથી હારજીત નો તીન પત્તી નો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ. ૫૨૦૦૦/- તથા મોબાઇલ નંગ-૫ કિં.રૂ. ૬૦૦૦/- તથા ગાડી કિં.રૂ; ૫૦૦૦૦૦/- (પાંચ લાખ) મળી કુલ રૂ; ૫,૫૮,૨૦૦/- મુદ્દામાલ સાથે પકડી મહેસાણા જીલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.
|
|