હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

       મહેસાણા-સાફલ્‍યગાથા-તા. ૨૨/૦/૨૦૧૬

 

            પોલીસ અધિક્ષક શ્રી મહેસાણા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ તેમજ ગે.કા.હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે અનુંસંધાને એસ.ઓ.જી ટીમ મહેસાણા ના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે કુકસ ગામની સીમમાંથી સીન્ધી (ડફેર) કાસમભાઈ સુમારભાઈ રહે.લશ્કરી કુવા, મહેસાણા વાળાને ગેરકાયદેસર અને હથિયાર પરવાના વગર એક દેશી હાથ બનાવટી એક નાળવાળી બંદુક કિ.રૂ.૨૦૦૦/- સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી મહેસાણા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં -૧૨૩૯/૧૬ આર્મ્સ એક્ટ કલમ – ૨૫ (૧) એ મુજબનો ગુન્હો નોંધાવવામાં આવેલ છે.

મહેસાણા એસ.ઓ.જી.ને ગે.કા હથિયાર ના કેશો શોધી કાઢવા માટે વધુ એક સફળતા મળેલ છે. આમ મહેસાણા જીલ્‍લા પોલીસે પ્રશસંનીય કામગીરી કરેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 22-08-2016