|
મહેસાણા-સાફલ્યગાથા-તા. ૨૬/૧૨/૨૦૧૬
(૧) સતલાસણા પો.સ્ટે પ્રોહી ૧૯૬/૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ ૧૯/૧૨/૧૬ ક.૧૦/૩૦ થી ક.૧૩/૩૦ મોજે કનેડીયા ગામની સીમમાં, પો.સ્ટે.થી દક્ષિણે કિ.મી.૧૪, ધરોઇ તા.સતલાસણા આ કામના તહો.એ પોતાના ખેતરમાં બનાવેલ ઓરડીમાં ગે.કા. અને વગર પાસપરમીટે પરપ્રાંતનો પ્રતિબંધિત પ્રોહી મુદ્દામાલ જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ-૪૯૩૨ કિ.રૂ.૧૧,૫૬,૮૦૦/- તથા બીયર ટીન નંગ-૩૬૦૦ કિ.રૂ.૩,૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૧૬,૮૦૦/- તથા મહીન્દ્રા એક્સયુવી ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મારૂતિ ૮૦૦ ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મહીન્દ્રા મેક્સ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૭,૬૬,૮૦૦/- નો મુદ્દામાલ સાથે પ્રોહી રેઇડ કરી આરોપીને પકડી સતલાસણા પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી કરેલ છે.
|