હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યગાથા મહેસાણા તા.૦૪/૦૪/૨૦૧૭

મહેસાણા જીલ્‍લા જેલમાંથી ભાગી ગયેલ આરોપી ઠાકોર મહેશજીને પકડી પાડતી મહેસાણા એસ.ઓ.જી

મહેસાણા શહેર બી ડીવીજન પો.સ્‍ટે ફ.ગુ.નં-૩૮/૨૦૧૭ ઇપીકો કલમ ૨૨૪ની વીગેરે મુજબનો ગુન્હો તા.૧૯/૦૨/૧૭ ના રોજ જાહેર થયેલ આ કામે હકિકત એવી છે. કે આ કામે તહોદાર ૧ મહેશજી ઉર્ફે.ભરતજી બકાજી ઠાકોર તથા ૨ સુનીલ ઠાકોર નાઓ મહેસાણા જીલ્‍લા જેલ ખાતે થી  ભાગી ગયેલ અને જે બાબતે ઉપરોક્ત નંબર થી મહેસાણા શહેર બી ડીવીજન પો.સ્‍ટે ખાતે ગુન્હો રજી થયેલ

મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીકસા નાઓએ આ ગુન્હાના આરોપીઓ શોધવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્‍સશ્રી જે.એચ.ચાવડા તથા પો.સબ.ઇન્‍સ એ.એ.વછેટા તથા એસ.ઓ.જી સ્‍ટાફના માણસો સદરહુ તહોદારને શોધવા તપાસ માં રોકાયેલ હતા તે દરમ્યાન ખાનગી હકીકત આધારે આ ગુન્હામાં નાસતા ફરતા ત્‍હોદાર મહેશજી ઉર્ફે ભરતજી બકાજી ઠાકોર રહે.ચરાડુ તા.જી. મહેસાણાવાળાને મોઢેરા ચોકડી નજીકથી પકડી મહેસાણા શહેર બી.ડીવીજન પો.સ્‍ટે સોંપવામાં આવેલ છે.

 આમ મહેસાણા એસ.ઓ.જી મહેસાણા જીલ્‍લા જેલમાંથી ભાગી ગયેલ આરોપી  ઠાકોર મહેશજીને શોધી પકડી પાડી વધુ એક સફળતા મળેલ છે.     

આમ મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 06-04-2017