|
સાફલ્યગાથા મહેસાણા તારીખ-૦૮-૦૮-૨૦૧૭
પેરોલ-ફર્લો સ્કોર્ડ મહેસાણા
ઓઇલ ચોરી ના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ મહેસાણા
પોલીસ અધિક્ષકશ્રી સાહેબની સુચના મુજબ નાસતા ફરતા તેમજ પેરોલ ફરારી આરોપીઓને પકડવા સુચના આપેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ ના PSI એમ.ડી.ચંપાવત તથા સ્ટાફના માણસો સાથે કડી ટાઉનમાં નારા પેટોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે બાલીસણા પો.સ્ટે ના ફ.સ્ટ.ગુ.રા.નં-૧૩/૧૬ આઇ.પી.સી કલમ ૩૭૯,૫૧૧,૧૨૦, બી વિગેરે કામના આરોપી (૧) ગોરી યુસુફખાન નીવાજખાન (૨) અખ્તરખાન સુલ્તાનખાન રહે.બન્ને કડી, જે છેલ્લા એક વર્ષ થી નાસતા ફરતા હતા. તેઓને તા.૦૩/૦૮/૨૦૧૭ ના રોજ કલાક.૦૧/૦૦ વાગે સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ.મુજબ અટક કરી બાલીસણા પો.સ્ટે સોપવા તજવીજ કરેલ છે. ેલ્લા ણા હાણ(ઠાકોર) જીતેન્દ્ર આમ પેરોલ ફર્લો સ્કોડની ટીમે નાસતા ફરતા આરોપીને પકડી ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે.
|
|