|
સાફલ્યગાથા
મહેસાણા જિલ્લા પોલીસ દ્ધારા સમાજમાં પ્રોહિબીશન અને જુગારની બદી નેસ્તનાબુદ કરવાના આશયથી અવાર નવાર અસરગ્રસ્ત વિસ્તારોમાં રેઇડો કરવામાં આવે છે. અને જિલ્લાના તમામ પો.સ્ટે. અમલદારોને આવી બદી સાથે સંકળાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે. જે લગત નીચે મુજબ પ્રોહી-જુગારના કેસો કરવામાં આવેલ છે.
(૧) વિસનગર શહેર પો.સ્ટે. સે.૫૪ર/૨૦૧૩, જુ.ધા. કલમ.૧૨ મુજબનો ગુન્હો તા.૦૪/૧૨/૨૦૧૩ ના ક.૨૦/૫૦ વાગ્યે મોજે સેવાલીયા ગામની સીમ તા.વિસનગર પાસેથી રોકડ રકમ રૂ.ર૭,૩૩૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.રપ૦૦/- તથા મોટર સાયકલ નંગ-૪ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- તથા ચાર્જીગ બેટરી કિ.રૂ.ર૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૫,૦૩૦/- પટેલ રાકેશકુમાર કચરાભાઇ રહે. વિસનગર ચાંદપરુ તા.વિસનગર વિગેરે.૭ને શ્રી એમ.બી.ગઢવી, પો.સ.ઇ વિસનગર શહેર પો.સ્ટે. નાઓએ પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(ર) બાવલુ પો.સ્ટે. સે.૧૩૩/૨૦૧૩ જુ.ધા. કલમ-૪, ૫ મુજબનો ગુન્હો તા.૦૩/૧૨/૨૦૧૩ ના ક.૧૫/૩૦ વાગ્યે મોજે અગોલ ગામે પ. કિ.મી ૭ બાવલુ બીટ પાસેથી હારજીતનો જુગાર રમી રમાંડતા સિપાઇ દાઉદ ઉર્ફે કીલી મુમદભાઇ રહે.અગોલ તા.કડી વાળો નાસી જઇ બાકીના સાત ઇસમો રોકડ રકમ રૂ.૧૨,૧૦૦/- તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૬,૫૦૦/- તથા મો.સા.નંગ ૧. રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|