હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્‍ય ગાથા

 

મહેસાણા જિલ્‍લા પોલીસ દ્ધારા સમાજમાં પ્રોહિબીશન અને જુગારની બદી નેસ્‍તનાબુદ કરવાના આશયથી અવાર નવાર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં રેઇડો કરવામાં આવે છે. અને જિલ્‍લાના તમામ પો.સ્‍ટે. અમલદારોને આવી બદી સાથે સંકળાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે. જે લગત નીચે મુજબ પ્રોહી-જુગારના કેસો કરવામાં આવેલ છે.

(૧)    ખેરાલુ ફ.૧૨૧/૨૦૧૩, ઈપીકો.ક.૩૭૯, ૪૪૭ ૧૧૪ મુજબનો ગુન્‍હો આજથી બારેક માસ અગાઉ રાત્રીના સમયે, મોજે ચાણસોલ ગામની સીમમાં તા.ખેરાલું જેમાં આ કામના ઇસમોએ બોર કુવાનો કેબલ વાયર કિ.રૂ.૧,૭૦૦ થી ૧,૮૦૦/- નો કાપી ચોરી વાકઇ લઇ ગયેલ તથા

(ર) ખેરાલુ ફ.૧૨૨/૧૩, ઈપીકો.ક.૩૭૯, ૪૪૭, ૧૧૪ મુજબનો ગુન્‍હો આજથી છ માસ પહેલાં, મોજે નાનીવાડા ગામે, તા.ખેરાલું ખાતે બનેલ જેમાં બોર ઉપરથી કેબલ વાયર આશરે ૧૭૫ ફૂટ ૩ એમ.એમ.નો કિ.રૂ. ૧૪,૦૦૦/-  કાપી ચોરી કરી લઇ ગયેલ જે આરોપીઓને (૧) ઠાકોર મનુજી ઉફેં કિરણ જવાનજી રહે.નાનીવાડા, તા.ખેરાલુ (૨) બલોચ બચનખાન ઉફેં બચુભાઈ મહેરાતખાન રહે.લાલાવાડા (૩) કુરેશી નાદીરખાન હયાતખાન રહે.લાલાવાડા (૪) કુરેશી અજગરખાન હયાતખાન રહે.લાલાવાડા તા.ખેરાલુને તા.૨૧/૧૨/૨૦૧૩ ક.૧૭/૪૫ વાગે પકડી પાડી ઉપરોકત ગુન્‍હા ડીટેકટ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 30-12-2013