હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

સાફલ્‍યગાથા

 

મહેસાણા જિલ્‍લા પોલીસ દ્ધારા સમાજમાં પ્રોહિબીશન અને જુગારની બદી નેસ્‍તનાબુદ કરવાના આશયથી અવાર નવાર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં રેઇડો કરવામાં આવે છે. અને જિલ્‍લાના તમામ પો.સ્‍ટે. અમલદારોને આવી બદી સાથે સંકળાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે. જે લગત નીચે મુજબ પ્રોહી-જુગારના કેસો કરવામાં આવેલ છે.

(1)    કડી પો.સ્‍ટે. પ્રોહી ૨૯૭/૧૩ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી,૮૧ મુજબ મુજબ મુજબનો ગુન્‍હો તા.૨૪/૧૨/૨૦૧૩ ના ક.૧૮-૦૦ વાગે ના વચ્‍ચે મોજે કડી ટાઉનમાં મલ્‍હારપુરા કુંભારવાસ  વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૯૫ કી. રૂ.૨૯,૨૬૦/- ની રાખી પોલીસ રેઇડ દરમ્‍યાન આરોપી  (૧) હનિફ ઉર્ફે ડેની રસુલભાઇ (૨) કલાલ ઇર્શાદ મહંમદભાઇ રહે. બંને કડી મલ્‍હારપુરા કુંભારવાસ કડી પૈકી આરોપી નં.રને પકડી પાડી સારી કામગીરી કરેલ.

(2)    નંદાસણ પો.સ્‍ટે. પ્રોહી. ગુરનં.૨૫૬/૨૦૧૩ ધી પ્રોહી એકટ ક.૬૬(૧) બી, ૬૫એઇ, ૧૧૬-બી, ૮૧ મુજબ મુજબનો ગુન્‍હો તા.૨૮/૧૨/૨૦૧૩ થી ૨૯/૧૨/૧૩ ક.૨૧/૦૦ થી ૨/૦૦ના વચ્‍ચે  નંદાસણ હોટલ ગાર્ડન સફારી આગળ રોડ ઉપર ટ્રક કન્‍ટેનર નં. એચ.આર.૫૫ એચ. ૭૧૩૬ માં વગર પાસ પરમીટ કંપનીની સીલવાળી ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો જુદીજુદી બ્રાન્‍ડની પેટીઓ નંગ ૮૮૬ બોટલ નંગ ૧૯૦૫૧ કિ.રૂ.૩૧,૫૧,૧૦૦/- ની હેરાફેરી કરી આરોપી નં૫ નાઓ પાસેથી ભરી લાવી આરોપી નં.૩,૪ નાઓને આપવાનો હોઇ જે ટ્રક કન્‍ટેનર રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા રોકડ રૂ.-૧૬૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- વિ.મળી કુલ રૂ.૪૬,૫૩,૭૦૦/- સાથે (૧) રવિન્‍દ્ર સન/ઓ રામમહેર જાટ (ચૌધરી) રહે.ગંગાના તા.ગૌહાના જી.સોનીપત (૨) વિરેન્‍દ્ર સન/ઓ રામફલ જાટ (ચૌધરી) રહે ગંગાના તા.ગૌહાના જી.સોનીપત ને પકડી પાડી સારી કામગીરી કરેલ.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 06-01-2014