|
મહેસાણા-સાફલ્યગાથા-તા.૩૦/૦૬/૨૦૧૪
(૧) વિસનગર તાલુકા પો.સ્ટે. સે.૧૪/૨૦૧૪, જુ.ધા.ક. ૪,૫ મુજબનો ગુન્હો તા.ર૫/૦૫/૨૦૧૪ ક.૧૮/૧૫ વાગે મોજે. ઉમતા ગામે તા.વિસનગર જિ.મહેસાણા પાસેથી ટી.વી., મોબાઇલ ફોન, કેલ્કયુલેટર, પ્રિન્ટર મળી કુલ રૂ.૧૭૯૦૦/- સાથે પકડી પાડવામાં આવેલ છે.
ઉપરોકત મુજબ ગે.કા. હથિયાર શોધવાની તથા પ્રોહી-જુગારના ગણનાપાત્ર કેસો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|