|
મહેસાણા-સાફલ્યગાથા-તા.૦૭/૦૭/૨૦૧૪
(1) મહે. શહેર ‘એ‘ ડીવી. પ્રોહી.૧૮૯/૨૦૧૪ પ્રોહી ક.ક.૬૬બી, ૬૫ એ.ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુન્હો તા.૨૬/૦૪/૨૦૧૪, ક.૦૦/૩૦ વાગે બનેલ છે. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-૮૭૬ કિ.રૂ.૧,૧૮,૮૦૦ તથા બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦/- મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- અલ્ટોગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૧,૭૦૦/- સાથે પકડી પાડવામાં આવેલ છે.
|
|