|
મહેસાણા-સાફલ્યગાથા-તા.૧૫/૦૯/૨૦૧૪
(૧) બાવલુ પો.સ્ટે. સે.૫૧/૨૦૧૪ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુન્હો તા.૨૩/૦૫/૨૦૧૪ ક.૧૬/૧૫ મોજે. અગોલ ગામે પશ્ચિમે કિ.મી.૬ બાવલુ બીટ ખાતેથી રોકડ રકમ રૂ.૧૫૭૭૦/- તથા જુગારના સાધન સાહિત્ય સાથે ૭ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.
(૨) બાવલુ પો.સ્ટે. સે.૫૨/૨૦૧૪ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુન્હો તા.૨૪/૦૫/૨૦૧૪ ક.૧૪/૦૦ મોજે.ચન્દ્રાસણ ગામે દક્ષિણે કિ.મી.૧૫ ચન્દ્રાસણ આ.પો.માં બનેલ છે. જેમાં રોકડ રકમ રૂ.૩૦,૪૦૦/- તથા મોબાઇલ નંગ -૯ કિ.રૂ.૮,૦૦૦/- મળી કુલ રૂ.૩૮,૪૦૦/- સાથે ૮ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.
|
|