|
મહેસાણા-સાફલ્યગાથા-તા.૧૭/૧૧/૨૦૧૪
મહેસાણા જિલ્લા પોલીસ દ્ધારા સમાજમાં પ્રોહિબીશન અને જુગારની બદી નેસ્તનાબુદ કરવાના આશયથી અવાર નવાર અસરગ્રસ્ત વિસ્તારોમાં રેઇડો કરવામાં આવે છે. અને જિલ્લાના તમામ પો.સ્ટે. અમલદારોને આવી બદી સાથે સંકળાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે. જે લગત નીચે મુજબ પ્રોહી-જુગારના કેસો કરવામાં આવેલ છે.
(૧) લાંઘણજ પ્રોહી ૨૯૫/૨૦૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫ એઇ,૧૧૬ (૧)બી મુજબનો ગુન્હો તા.૧૬/૧૦/૨૦૧૪ ક.૧૭/૦૦ મોજે આખજ ગામની સીમ તા.મહેસાણા તા.જિ.મહેસાણા ખાતેથી ઇગ્લીશ દારૂની પેટી નંગ ૮ બોટલ નંગ.૯૪ કિ.રૂ.૨૩,૨૦૦/- તથા બીયર પેટી નંગ ૯ ટીન નંગ.૨૧૬ કિ.રૂ.૨૧,૬૦૦/- જે મળી કુલ કિ.રૂ.૪૪,૮૦૦/- પોલીસ રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે.
|
|