|
મહેસાણા-સાફલ્યગાથા-તા.૦૮/૧૨/૨૦૧૪
(૧) વિસનગર શહેર પ્રોહી.૩૯૨/૨૦૧૪, પ્રોહી ક.૬૫એફ મુજબનો ગુન્હો ૧૪/૧૧/૨૦૧૪ ના ક.૧૭/૧૫ વાગે મોજે વિસનગર ટાઉન વ્હોના છાપરા કી.મી-૦૨ પૂર્વભાગ ટાઉન બીટ ખાતેથી દેશી દારૂ ગાળવાનો વોશ લી.૫૦૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/-પકડી પાડવામાં આવેલ છે.
|
|