|
સાફલ્ય ગાથા મહેસાણા તા.૧૨/૦૫/૨૦૧૫
(૧) વિસનગર શહેર પો.સ્ટે. સે.૪૧/૨૦૧૫ NDPS એકટ ૧૯૮૫ની કલમ ૮-સી, ૨૦બી, ૨૯, મુજબનો ગુન્હો ૦૪/૦૪/૧૫ ક.૨૧/૫૫ થી તા.૫/૪/૧૫ ક.૦૪/૦૦ દરમ્યાન મોજે વિસનગર ટાઉન ગટીયાવાસ પો.સ્ટે..થી પૂર્વે કિ.મી.૧ પૂર્વ ભાગ ટાઉન તા.વિસનગર જિ.મહેસાણા ખાતે થી ફકીર અમીનાબાનુ વા/ઓ માજીદખાન ઉમરખાન રહે.વિસનગર ગટીયાવાસ તા.વિસનગર જિ.મહેસાણા પાસેથી ગાંજાનો જથ્થો વજન ૩.૧૯૨ ગ્રામ કિ.રૂ.૧૯,૧૫૨/- નો પકડી પાડવામાં આવેલ છે.
|
|