|
પરેડ તા.૧૩/૦૭/૨૦૧૨
(૧) જિ લ્લાના પોલીસ અધિકારીઓની/કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ, શિસ્ત, ટર્ન આઉટ જળવાઈ રહે તે ઘ્યાનમાં લઈ ખાસ અગત્યની ફરજમાં રોકાયેલ ન હોય તેવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓની (દરરોજ/દર સોમવાર-શુક્રવારે) પરેડનું આયોજન કરવામાં આવે છે .
(ર) પરેડમાં રનિંગ માર્ચપાસ્ટ, પીટી રાઇફલ, એક્સર્સાઇઝ, વેપન ટ્રેનિંગ, મેપરીડિંગ, ફિલ્ડ, એન્જિનિયરિંગ ફિલ્ડક્રાફ્ટ, કમાન્ડો ઓપરેશનને લગતા ડ્રેમોન્સ્ટ્રેશન, જાપ્તા ડ્યુટી, ગાર્ડ માઉન્ટિંગ, યોગાસનો, અનાર્મ કોમ્બેટ વગેરે વિષયની પ્રેક્ટિસ/જાણકારી આપવામાં આવે છે

(૩) યોગ શીબીરનું આયોજન કરવામાં આવે છે. જેમાં યોગથી પોલીસ કર્મચારીઓના હેલ્થની કાળજી લેવામાં આવે છે.

(૪) તેમજ જાપ્તા ડ્યુટી અને અન્ય ડ્યુટીને લગતા ડેમો અને જાણકારી આપવામાં આવે છે.
|
|