|
જાહેર નામા ક્રમાંક : - પી ઑએલ /વશી/૩૧૦/૯૯ તા.૯-ર-૯૯.
સને : ૧૯૯૯ ના જાહેર નામા મુજબ ''રીક્ષા સ્ટેન્ડ''
અ.નં.
|
સ્થળ
|
રીક્ષાની સંખ્યા
|
૧
|
સિવિલ સામે, ફોરેસ્ટની દિવાલ પાસે
|
૧૦ |
૨
|
રાજમહેલ પોલીસ ચોકીકીની દિવાલ પાછળ
|
૧૦ |
૩
|
મહેસાણા એસ.ટી. ડેપોના આઉટગેટ ની બાજુ માં
|
૧૦ |
૪
|
મહેસાણા એસ.ટી.ડેપોના ઈનગેટ ની ઉત્તરે
|
૧૦ |
૫
|
જનતા સુપર માર્કેટના મુખ્ય ગેટ સામે
|
૧૦ |
૬
|
ગોપીનાળા બહાર પાર્વતી શોપીંગ સેન્ટર સામે
|
૧૦ |
૭
|
રાધનપુર ચાર રસ્તા, જયભારત સોસાયટી ની દિવાલે
|
૧૫ |
૮
|
રાધનપુર ચાર રસ્તા, ડેરી રોડ, ઉમીયાનગર સો.સા.
|
૦૫ |
૯
|
રાજ કમલ પેટ્રોસપંપ સામે
|
૧૦ |
૧૦
|
મોઢેરા ચાર રસ્તા સીટી બસ સ્ટેન્ડ પાસે
|
૦૫ |
૧૧
|
મોઢેરા પીકઅપ સ્ટેન્ડ ની ઉત્તરે એસ.ટી. વર્કશોપની દિવાલ પાસે.
|
૧૦ |
૧૨
|
મોઢેરા રોડ, જી.આઈ.ડી.સી.ની દિવાલ
|
૧૫ |
૧૩
|
બી.કે. લિનેમા પાસેના ફુવારાની ઉત્તર -દક્ષિણ
|
૨૦ |
૧૪
|
મેઘરજ બીલ્ડીંગ સામે
|
૧૦ |
૧૫
|
આઝાદ ચોકીકના બોર્ડ પાસે
|
૦૫ |
૧૬
|
પરા ટાવર પાસે
|
૧૫ |
૧૭
|
હૈદરી ચોકીક પાણીની ટાંકી પાસે
|
૧૦ |
૧૮
|
તાલુકા પંચાયતની દિવાલ ને અડીને
|
૧૦ |
|
કુલ |
૧૯૦ |
|
|
|