હું શોધું છું

હોમ  |

સને -ર૦૦૬ માં ગુમ થયેલ ઈસમો મળી આવેલ નથી. તેની હકી
Rating :  Star Star Star Star Star   

સને -ર૦૦૬ માં ગુમ થયેલ ઈસમો મળી આવેલ નથી. તેની હકીકતનું પત્રક.

 

અ. નં.

ગુમ થનારનુ નામ / સરનામું

છોકરી, છોકરી,

ચહેરા નિશાન

ગુમ થયા તારીખ

પરત મળી આવ્યા તારીખ

પો.સ્ટે. જાણવા જોગ એંન્ટ્રી નંબર/તારીખ

રીમાર્કસ

૧.

સુથાર જેમીની ઉર્ફે સેજલબેન ડો.ઓ. ભગવાનભાઈ ચુનીલાલ, રહે. ઉંઝા, બહારમાઢ

છોકરી ,

રંગે શ્યામ વર્ણ, પાતળા બાંધાનો, લંબગોળ, મોઢાભાગે ખીલ છે , ઉંચાઈ-પ ફુટ,પંજાબી ડ્રેસ પહેરેલ છે.

૮/ર/ર૦૦૬

-

ઉંઝા પો.સ્ટે. જા.જોગ એંન્ટ્રી નં. ૭/૦૬ , તા.૯/ર/૦૬

 

ર.

પટેલ સતીષભાઈ ભગવાનદાસ

પુરુષ,

રંગે ધઉવર્ણ, મજબુત બાંઘો,મોઢું લંબગોળ

ર૧/ર/ર૦૦૬

-

ઉંઝા પો.સ્ટે. સ્ટેડા એંન્ટ્રી નં. ૭/૦૬

 

૨.

પટેલ દિક્ષિ‍તાબેન ડો.ઓ. રતીલાલ ત્રિભૉવનદૃાસ રહે. નાગલપુર, શ્રીમંધર ફલેટ, મહેસાણા

છોકરી,

રંગે શ્યામ વર્ણ, પાતળો બાંધાનો , બદૃલ ઉપર કેસરી રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. ઉંચાઈ-પ.ર ફુટ

૧૬/૨/ર૦૦૬

-

મહેસાણા તાલુકા પો.સ્ટે. જા.જોગ એંન્ટ્રી નં. રર/૦૬, તા. ૧૭/૨/૦૬

 

૪.

ઠાકોર બાલુબેન વા.ઓ. વિક્રમભાઈ

સ્ત્રી,

રંગે ધઉવર્ણ, પાતળો બાંધાનો , મોઢું ગોળ, ગુલાબી રંગની સાડી પહેરેલ છે. ઉંચાઈ-પ.ર ફુટ

ર૦/૨/ર૦૦૬

-

લાંધણજ પો.સ્ટે. સ્ટેડા એંન્ટ્રી નં. પ/૦૬,તા. ર૨/૨/ર૦૦૬.

 

પ.

ઠાકોર લીલાબેન વા.ઓ. પ્રવિણજી

સ્ત્રી,

રંગે શ્યામ વર્ણ, મઘ્યમ બાંઘો , લીલા રંગની સાડી પહેરેલ છે. ,ઉંચાઈ-પ ફુટઉંચાઈ-પ.ર ફુટ

ર૨/ર/ર૦૦૬

-

લાંધણજ પો.સ્ટે. જા.જોગ એંન્ટ્રી નં. ર/૦૬, તા. રપ/ર/૦૬.

 

૬.

સૉલંકી રતનબેન વા.ઓ. ભીખાભાઈ ,

સ્ત્રી ,

રંગે ધઉવર્ણ, મઘ્યમ બાંધો , કરોળીયાના ચાઠાં છે. લીલારંગની સાડી પહેરેલ છે. ઉંચાઈ-પ.ર ફુટ

ર૪/ર/ર૦૦૬

-

વડનગર પો.સ્ટે. જા.જોગ એંન્ટ્રી નં. ૪/૦૬, તા. ૮/૨/૦૬.

 

૭.

રાવળ સૉનલબેન ડો.ઓ. ભગાભાઈ શંકરભાઈ રહે. શાહપુર, તા. વડનગર

છોકરી

ઉ.વ. ર૦

રંગે ધઉવર્ણ , મજબુત બાંઘો, હાથ ઉપર એસ.એમ.જી. અંગ્રેજીમાં છુંદૃણાથી લખેલ છે. પંજાબી ડ્રેસ આસમાની રંગનો પહેરેલ છે. ઉંચાઈ-પ.૨

ર૮ બપોરના /ર/ર૦૦૬

-

વડનગર પો.સ્ટે. જા.જોગ એંન્ટ્રી નં. ૨/૦૬, તા. ૧/૨/ર૦૦૬.

 

૮.

ભાટી સૉનલબેન વા.ઓ. ભરતસિંહ રહે. બાલવા, તા. કલોલ, જી. ગાંધીનગર

સ્ત્રી

રગે ધઉવર્ણ, મધયમ બાંભૉ, મોઢું ગોળ, જામલી રંગની સાડી, બ્લાઉઝ પહેરેલ છે. ઉ. પ ફુટ

૧૮/૨/ર૦૦૬

-

વિજાપુર પો.સ્ટે. જા.જોગ એંન્ટ્રી નં. ૧ર/૦૬, તા. ર૯/૨/૦૬

 

૯.

ઠાકોર વસંતબેન ડો.હઓ. અમરસિંહ લીલાજી, રહે. નાની દૃઉ, તા. મેહસાણા

છોકરી

રંગ ધઉવર્ણ, મઘ્યમ બાંઘો, ઉંચાઈ પ ફુટ, સાડી , બ્લાઉઝ, ચણીયો પહેરેલ છે.

ર૮/૨/ર૦૦૬

-

મહેસાણા તાલુકા પો.સ્ટે. જાણવા.જોગ એંનટ્રી નં. રપ/૦૬

 

 

ભવિષ્યના આયોજનો:-

 

(૧)    જિલ્લાના ૧૪ પો.સ્ટે. પૈકી ૮ પો.સ્ટે.ના નવા મકાનનું નિર્માણ કરી તેને સ્થાનિક લોકસહયોગથી સુવિધાસંપન્ન બનાવી અદ્યતન અને મોડેલ બનાવેલ છે. ર૦૦૬-૦૭ના વર્ષ દૃરમ્યાન મહેસાણા શહેર પોલીસ સ્ટેશન,સતલાસણા,બેચરાજી પોલીસ સ્ટેશન (પોલીસ બેરેક સાથે)ના બાંધકામ , ૧૦ આ.પો. મકાનો અને સ્ટાફ કવાટર્સ સાથેના લાડોલ,નંદૃાસણ અને ઉનાવા આ.પો. ના મકાનો અને પોલીસ હેડ કવાટર્સ ખાતે નવી એમ.ટી.શાખાના મકાનોનું નિર્માણ કરી આ તમામને અદ્યતન અને સુવિધાસંપન્ન કરવાનું આયોજન છે. સાથોસાથ ૭.ર૮ કરોડના ખચેર્ વર્ષ દૃરમ્યાન ર૨૮ સ્ટાફ કવાટર્સ પણ બાંધવામાં આવનાર છે.

(ર)    પોલીસ અધિક્ષકની કચેરી મહેસાણાનું સમારકામ ચાલુ છે, જે. ૭/ર૦૦૬ સુધીમાં પૂર્ણ કરી લોકસહયોગથી અદ્યતન ફનિર્ચર સાથે સુવિધા સંપન્ન કરવા આયોજન છે.

(૩)  આમ જનતાને પોલીસ સ્ટેશન અને કચેરી ખાતે કોઈ અસુવિધા ન રહે, તેઓ સાથેના પોલીસના વ્યવહાર પ્રામાણિકતાપૂર્ણ, પારદૃર્શક અને પ્રતિભાવ ઉત્તમ રહે તે આશયથી તમામ પોલીસ સ્ટેશન ખાતેની હેલ્પલાઈન પર જિલ્લા સ્તરેથી અસરકારક દૃેખરેખ વ્યવસ્થા, દૃરેક પોલીસ સ્ટેશન ખાતે જી.એસ.વાન. કનેકટીવીટીનો ઉપયોગ કરી તેના ફરીયાદૃ વિભાગને પોલીસ અધિક્ષક કચેરી સાથે, વેબકેમેરા મારફતે ઓડીયો-વિઝયુઅલ કનેકટીવીટી આપી તેની સતત દૃેખરેખ અને જિલ્લા સ્તરે જનસેવા કેન્દૃ (અન્ય આ પ્રકારના રજુઆત નિવારણકેન્દૃ સાથે ઓનલાઈન જોડાયેલ) નજીકના ભવિષ્યમાં કાર્યરત કરવાનું આયોજન પણ છે.

(૪)    ગુન્હા નિવારણ,ગુન્હા શૉધન અને શહેરી ટ્રાફીક વ્યવસ્થા સુધાર પર ખાસ ભાર મૂકવા દૃઢ નિર્ધાર છે. ર૦૦૬ના વર્ષ દૃરમ્યાન મહેસાણા,કડી અને વિસનગરશહેરમાં કાયમી ટ્રાફીક વ્યવસ્થા સ્કીમ અમલમાં મુકી તેના અસરકારક અમલીકરણ માટે એન.સી.સી.,એન.એસ.એસ.,ટ્રાફીક વૉર્ડન,આર.એસ.પી. અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાની મદૃદૃ લેવા આયોજન થઈ રહયું છે. આ શહેરમાં ગલત પાકીર્ગની બદૃીમાં સુધારલાવવા ક્રેઈનની મદૃદૃથી ટૉંઈગ પણ દૃાખલ કરવામાં આવનાર છે.

(પ) દૃરેક પોલીસ સ્ટેશન અને દૃરેક ગાર્ડરૂમ પર સ્વ-વિકાસને લગતા પુસ્તકોની (આશરે ર૦૦ બુકની) નાની લાઈબ્રેરી સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી તૈયાર કરવામાં આવશે. આનો લાભ પોલીસ લાઈનના બાળકોને પણ આપવામાં આવશે.

(૬)   મહેસાણા પોલીસ હેડ કવાટર્સ ખાતે ૧૯પ૮માં બંધાયેલ ઓડીટેરિયમની સુવિધાવાળા જૂના કોમ્યુનિટીહૉલનું રીપેરીંગ કરાવી અહીં, કાર્યરત નર્સરી સ્કૂલ અને ભરતગૂંથણ-સિવણ વગોર્ને અદ્યતન અને શ્રેષ્ઠૉ કક્ષાના બનાવવા માટે આયોજન છે. આ પરિસરનો પોલીસ પરિવાર સભ્યોની આઘ્યાત્મિક અને વ્યાવસાયિક ઉન્નતિકારક કાર્યક્રમો માટે ઉપયોગ કરવામાં આવશે.

(૭)   સને.ર૦૦૬ના વર્ષ દૃરમ્યાન વડનગર,વસઈ,ય્વિજાપુર,કડી અને સતલાસણા પોલીસ લાઈનમાં લાઈન વેલ્ફર સેન્ટર શરૂ કરી તેમાં પોલીસ પરિવારના સભ્યો માટે વ્યાવસાયિક તાલીમ,પ્રવૃતિ અને વ્યકિત વિકાસના આયોજનો કરવામાં આવરનાર છે. આ દૃરેક પોલીસ લાઈનમાં બાલક્રિડાંગણ પણ તૈયાર કરવામાં આવશે.

(૮)   સરકારશ્રીના અભિગમ અંતર્ગત આમજનતા સાથેના પોલીસના સંબંઘો આત્મિય બને અને પોલીસ-પ્રજા વચ્ચે વિવિધ સ્તરે સતત સંપર્ક જળવાઈ રહે તે હેતુથી શાળા-કોલેજના બાળકો,બુઘ્ધિજીવીઓ અને સીનીયર સીટીઝન સાથેના સંબંઘો ઉપર વિશેષ ભાર મુકવામાં આવી રહયો છે. આ બાબત ઘ્યાન ઉપર રાખી પોલીસ હેડ કવાટર્સ ખાતેના પરેડ ગ્રાઉન્ડને પોલીસ,હૉમગાર્ડ,એન.સી.સી.અને ગ્રા.ર.દૃળની તાલીમ અને પ્રેકટીશના હેતુ ઉપરાંત પૂર્ણ કક્ષાના રમત-ગમત માટેના સુવિધાયુકત મેદૃાન તરીકે વિકસાવવાનું આયોજન કરેલ છે. આ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રપ્રેમ અને શહીદૃૉ પ્રત્યે આદૃરના સંસ્કારનું જતન કરવા શહીદૃ સ્મારકસ પ્રજાસત્તાક દૃનિ અને સ્વાતંત્ર દૃનિ સહિતના રાષ્ટ્રીય પર્વ ઉજવણી તેમજ શાળા-કોલેજ કક્ષાના રમત ગમતના આયોજનમાં ઉપયોગી થાય તેવું જિમનેશ્યિમ, ૪૦૦ મીટર ટ્રેક અને પરેડ ગ્રાઉન્ડ સંલગ્ન પેવેલીયનસ રાત્રી દૃરમ્યાન પણ ક્રિકેટ મેચ યોજી શકાય તેવી સુવિધા સહિતનું પેવેલીયન સાથેનું ક્રિકેટ ગ્રાઉન્ડસ સીનીયર સીટીઝન અને બુઘ્ધિજીવીઓ માટે ૧.૪ કિ.મી.લંબાઈનો અદ્યતન સુવિધાયુકત જોગીંગટ્રેકસ બાળકોને ટ્રાફિક સંબંધિત તાલીમ માટે ટ્રાફિક ચિલ્ડ્રનપાર્ક અને એમ્ફીથિયેટર,પોલીસ ફાયરીંગ બટ ઉપર શાળા-કોલેજના બાળકો માટે શુટીંગ અને ધર્નુવિદ્યા તાલીમ માટેની સુવિધાઓ, પોલીસ રાઈડીંગ સ્કુલમાં બાળકો માટે ઘોડેસ્વારીની તાલીમ માટેની વ્યવસ્થા, શાળા-કોલેજના બાળકોને પોલીસ બેન્ડ મારફત બેન્ડ/સંગીત તાલીમ માટે બેન્ડ રૂમ વિગેરે સુવિધાઓ ઉભી કરવા અને આ સુવિધાના માઘ્યમથી બાળકો,બુઘ્ધિજીવીઓ અને સીનીયર સીટીઝન વચ્ચે સતત સંપર્ક બની રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર આયોજન પાછળ તબક્કાવાર કુલ ૪ કરોડનો ખર્ચ સુચિત છે. આ સમગ્ર પ્રોજેકટ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.

        ઉપરોકત પૈકી સીનીયર સીટીઝન્સ બુઘ્ધિજીવીઓ અને સરકારી કર્મચારી માટેના, ૪ કિ.મી. લંબાઈવાળા જોગીંગટ્રેક માટે જરૂરી માટીકામ પૂર્ણ કરેલ છે. આ ટેકની બંન્ને બાજુ ગાર્ડન,ફુટપાથ,આરામ અને કસરત માટેથી કૂટીરો, સમગ્ર ટેક પર સૉલાર લાઈટ અને કોલમ સ્પીકર સાથેની મ્યુઝીક સીસ્ટમ, સંત્રીપોસ્ટ ,અહી કરેલ તમામ વૃક્ષરોપણ માટે પોરસ પાઈપ અને ડ્રીપથી સિંચન વ્યવસ્થા વિ.સુવિધા સાથેનો જોગીગ ટ્રેક બનાવવાનું સુચિત છે. આ માટે આશરે ૨પ લાખ જેટલો ખર્ચ થનાર છે. આ ટેકના માઘ્યમથી સીનીયર સીટીઝન્સ અને બુઘ્ધિજીવીઓ, શિક્ષકો તબીબૉ, વકીલો, ઉઘોગપતિઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ (લાયન્સ,જેસીસ,રોટરી વિ.)ના સભ્યો માટે એક સુરક્ષિત કસરત/જોગીંગ સુવિધા સાથોસાથ પોલીસ માટે તેઓ સાથે નિયમિત સંપર્ક અને ચર્ચાની તક સાથે તેઓના પ્રશ્નોના નિરાકરણ માટેનું એક ખાસ માળખાકીય સવલત ઉભી થશે જેનાથી પોલીસના આમ જનતા સાથે સંપર્ક અને ખૂલ્લી ચર્ચાની તક વિસ્તરવા સાથે જન માનસ પર પોલીસની હકારાત્મક છબી સાથેની સારી પ્રતિભા ઉપસાવી શકાશે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-05-2006