|
રાજ્યની
સને
ઘ્યેય
ગ્રામ્ય
વ્યવસ્થા
ગુજરાત
સરકાર દ્વારા
રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીના હાથ નીચે
ઊભું કરેલ દળ છે. જેઓએ આ હેતુ પોતાને મદદ કરવા ગ્રામ રક્ષક દળની કામગીરીની
રાજ્યસ્તરે દેખરેખ કરવા પોલીસ
અધીક્ષક દરજજાના એક અધિકારીની ગ્રા.ર.દ. ના પોલીસ
અધીક્ષક તરીકેની
નિમણુંક કરેલી છે.
તેમ જ દરેક
જિલ્લામાં ગ્રા.ર.દ. ની દેખરેખ માટે પોલીસ સબ ઈન્સ્પેકટર
તેમ જ તાલુકા કક્ષાએ એક હે.કો.ની
નિમણુંક કરી છે. આ ઉપરાંત
જિલ્લા કક્ષાએ
જિલ્લા માનદ અધિકારી અને તાલુકા કક્ષાએ તાલુકા માનદ અધિકારી ની
નિમણુંક થયેલ છે. જિલ્લામાં ગ્રા.ર.દળ એ પોલીસ
અધીક્ષકના તાબાનું દળ છે અને તેની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ કામ કરે છે, હાલમાં આ હોદ્દાઓ ઉપર ફરજ બજાવતા અધિકારીઓનાં નામ નીચે મુજબ છે.
ક્રમ
|
તાલુકો
|
હે.કો. નું નામ |
૧
|
મહેસાણા
|
એસ.એસ.આઈ.શ્રી. રતિરામ સુનહરિરામ બ.નં.૬૩૨ |
૨
|
બેચરાજી
|
-''-
|
૩
|
વીસનગર
|
એસ.એસ.આઈ.શ્રી. વરધારામ અલદારામ બ.નં.૧૫૮૪ |
૪
|
ઊંઝા
|
-''-
|
૫
|
વિજાપુર
|
હે.કો.સોમાજી
રણછોડજી બ.નં.૧૮૩૩ |
૬
|
કડી
|
એસ.એસ.આઈ.શ્રી. કાળીદાસ રૂપસિંહ બ.નં.૯૬૦ |
૭
|
ખેરાલુ
|
આ.હે.કો.શ્રી.જહાંગીરખાન
જુજારખાન બ.નં.૧૨૩૫ |
૮
|
વડનગર
|
-''-
|
૯
|
સતલાસણા
|
-''-
|
(૧) પોલીસ
અધીક્ષક ગ્રા.ર.દ. ગુજરાત
રાજ્ય : શ્રી સંજીવ ભટ્ટ ( આઈ.પી.એસ.) (૨) પોલીસ
અધીક્ષક, મહેસાણા : શ્રી હરિકૃષ્ણ પટેલ (આઈ.પી.એસ.) (૩) પોસઈ ગ્રા.ર.દ. મહેસાણા : શ્રી.એમ.વી.ડાભી (આર્મ પો.સ.ઈ.) (૪) તાલુકા હે.કો.ગ્રા.ર.દ. : વિસ્તારમાં ગ્રામ સ્થળે સ્થાનિક
મિલકતનું રક્ષણ કરવાના હેતુથી એકઠા કરેલા યુવાનોનું દળ છે. જે ધાડપાડુથી ગામનું રક્ષણ કરે છે અને ગામમાં શાંતિ સલામતી જાળવે છે. ગ્રામ રક્ષક દળ પોલીસ સાથે ખભે ખભા મિલાવી કામ કરે છે અને ગામની આંતરિક વ્યવસ્થા જાળવવામાં મદદ કરે છે. આ કોઈ રાજકીય દળ નથી, પરંતુ મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૬૩ બી ની
જોગવાઈ થી વ્યવસ્થા અને ફરજ માટે પોલીસ
અધીક્ષકના નિયંત્રણ હેઠળનું ગઠિત દળ છે. અને હેતુ : આશરે ૭૦%
વસતિ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે.
રાજ્યનાં આશરે ૧૮૦૦૦ ગામડાંઓ છે.
દિવસે
દિવસે સમાજની પ્રગતિ સાથે તેની સમસ્યા અને
ગુનાનું પ્રમાણ
ઘટવાને બદલે વિવિધતા સાથે વધી
રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી સંભાળી રહેલ પોલીસ તંત્ર અથાગ પ્રયત્નો છતાં આંતરિક ગ્રામ્ય વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકે નહીં તે સ્વાભાવિક અને સમજી શકાય તેવી બાબત છે. ગ્રામ્ય વિસ્તારની મૂળભૂત સંસ્કૃતિમાં પણ પરિવર્તન અને આધુનિકીકરણની અસર થવા છતાં અન્ય વિસ્તાર કરતાં ત્યાં એકબીજાને મદદ કરવાની સહકારની ભાવના
તેમ જ વડીલોનો પ્રભાવ અને એક કુંટુંબ જેવી ભાવના સવિશેષ હોય છે.આપણા ગ્રામ્ય વિસ્તારમાં પ્રજામાં સામૂહિક
હિત માટે એકઠા થઈ મદદરૂપ થવાના સંસ્કારો સ્વભાવગત હોય છે, પરંતુ આ પ્રયત્નો વ્યવસ્થિત હોતા નથી. આગ,દુષ્કાળ,પૂર કે ધરતીકંપ જેવા કુદરતી પ્રકોપના પ્રસંગે કે ધાડ,
લૂંટ,
ઘરફોડ ચોરી, સીમ ભેલાણ, સીમ ચોરી
વગેરે પ્રસંગે ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પોલીસ કે અન્ય એજન્સીની મદદ મળવામાં સ્વાભાવિક રીતે વિલંબ થાય છે અને ગામ પર આવી પડેલી આફતમાં ગામલોકો એકઠા થઈ એકબીજાના પડખે
ઊભા રહી પોતાના ગામ ઉપર આવી પડેલ આફતનો સામનો કરતા હોય છે.વળી ગામમાં બનતા ચોરી
લૂંટફાટ સીમ ભેલાણ
વગેરે
ગુના નિવારવા ગામલોકો સ્થાનિક અગ્રણીની દેખરેખ હેઠળ ચોકી પહેરો ભરતા હોય છે. આવા વિસ્તારોમાં લોકો પોલીસ કે અન્ય એજન્સીને મદદરૂપ બનવામાં પ્રારંભિક ખચકાટ પણ અનુભવતા હોય છે અને અનિષ્ટ તત્ત્વોનો પ્રભાવ વધેતો કેટલાક કિસ્સાઓમાં પેદા થતા ભયના વાતાવરણના લીધે માહિતી આપવા પણ આગળ આવતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં જાગ્રત અને યુવાન વર્ગને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો આપત્તિ કે
મિલકત વિરુદ્ધના ગુના પ્રસંગે તત્કાલ સ્થાનિક પ્રતિભાવ અને ગુનાખોરી અંગેની
માહિતી મેળવવામાં
તેમ જ કોઈ પણ સરકારી વિભાગને સ્થાનિક સહયોગની માત્રામાં વધારો કરી શકાય આવી ભાવનાને ઘ્યાનમાં લઈ સરકાર દ્વારા દરેક ગામમાં ગ્રામ રક્ષક દળની સ્થાપના માટે સને ૧૯૪૮થી વિચાર વહેતો થયો અને ૧૯૬૫માં આ યોજનાને કાનૂની સ્વરૂપ આપવા મુંબઈ પોલીસ ધારા ૧૯૫૧ માં સુધારો કરી કલમ ૬૩ બી ઉમેરી ગ્રામ રક્ષક દળની વ્યવસ્થા અને ફરજ અંગે સ્પષ્ટ કાનૂની જોગવાઈ કરવામાં આવી. ૧૯૭૦ ના એ વખતના વિશાળ મહેસાણા
જિલ્લા (હાલના મહેસાણા, પાટણ
જિલ્લા અને બનાસકાંઠા
તેમ જ ગાંધીનગરના અમુક ભાગ સહિતના વિસ્તાર) માં આવેલાં ૮૪૬ ગામડાંઓમાં ગ્રામ રક્ષક દળના ૨૧,૮૦૧/- પુરુષ સભ્યો અને ૧૧૧૮/- મહિલા સભ્યો હતા. હાલમાં મહેસાણા
જિલ્લામાં આવેલાં ૬૭૦ ગામો માટે
જિલ્લામાં ગ્રામ રક્ષક દળના સભ્યોનું મંજૂર મહેકમ ૧૩૫૦ પુરુષ અને
૩પ૦ મહિલા સભ્યોનું છે. જેમાંથી હાલ
જિલ્લાનાં ૧૫૬ ગામોમાંથી ૧૩૫૦ પુરુષ સભ્યો અને ૫૦ સ્ત્રી સભ્યો છે.
ગ્રામ રક્ષક દળ - મહેસાણા |
|
|