હું શોધું છું All માહિતી ફોર્મ કાયદા અને નિયમો ઠરાવો તસવીર અરજી સમાચાર અવનવું asasa sdsd
sdsds
હોમ |
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે -
દરેક પો.સ્ટે.વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે ફેરણીનો કાર્યક્રમ
લોક દરબાર
શાંતિ સમિતિની મીટીંગ
કોમી બનાવોમાં ઉચ્ચ અધિકારી દ્રારા મોનીટરીંગ
ગુપ્તચર વિભાગ દ્રારા અગાઉથી માહીતી મેળવી કોમી બનાવો અટકાવવા અંગેનો કાર્યક્રમ તેમજ આવા બનાવો બને ત્યારે અગોતરી બનાવેલ સ્કીમ મુજબ કાર્ય કરવાની પઘ્ધતિ
ગુન્હા અટકાવવા અંગે -
કાયદાકીય રીતે નિર્મિત જરૂરી અટકાયતી પગલાઓનો કાર્યક્રમ અને તેનું મોનીટરીંગ
વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે એમ.ઓ.બી. દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ
મિલકત વિરૂઘ્ધના તથા ગંભીર પ્રકારના સંવેદનશીલ ગુનાઓ શોધી કાઢવા તથા તપાસ કરવા અંગે જિલ્લા સ્તરે એલ.સી.બી.દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ
નાઈટ રાઉન્ડ તથા કોમ્બીંગ નાઈટ રાઉન્ડની કાર્યપઘ્ધતિ
જેલ વિઝીટ
ગુન્હાની તપાસ -
ગુન્હાઓની તપાસ ઝડપી અને તટસ્થરીતે સમય મર્યાદામાં થાય તે માટે માસિક મોનીટરીંગની કાર્યપઘ્ધતિ
ગંભીર પ્રકારના ગુન્હાઓમાં વિભાગી પોલીસ અધિકારી દ્રારા સીધુ માર્ગદર્શનની કાર્યપઘ્ધતિ
દરેક નાના-મોટા બનાવો અંગે મોર્નિંગ રીપોર્ટ, સ્ટેશન ડાયરી રીપોર્ટ, કેસ ડાયરી રીપોર્ટ અને વીકલી ડાયરી રીપોર્ટ ઉપર ઉપરી અધિકારી દ્રારા લેવામાં આવતા ચેક દ્રારા નિયમીત મોનીટરીંગ
પોલીસ સ્ટેશન શોધો
સંપર્ક માળખું
નામ મુજબ શોધો
સ્થળ મુજબ શોધો
ડિસક્લેઇમર | પ્રતિભાવ
© પોલીસ અધીક્ષકશ્રીની કચેરી મહેસાણા - ગુજરાત પોલીસ