|
સાફલ્યગાથા મહેસાણા તા.૧૫/૦૨/૨૦૧૬
(૧) નંદાસણ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૦/૧૬ પ્રોહી ક.૬૬(બી), ૬૫એઇ, ૧૬૬બી મુજબનો ગુન્હો ૧૪/૦૨/૧૬ ક.૧૬/૧૫ વાગે નંદાસણ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. જેમાં આ કામના તહો.એ રાજપુર ગામની સીમમાં આવેલ ક્રીએટીવ ફાઇબર પ્રોડકટ ફેકટરીની ઓરડીમાં ગે.કા. વગર પાસ પરમીટનો પર પ્રાંતનો ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૦૬૮ કિ.રૂ.૪૨૭૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે.
.
|
|