હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

 

 સાફલ્‍યગાથા મહેસાણા તા.૦૮/૦૨/૨૦૧૬

 

               (૧) બાવલુ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૦૬/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબનો ગુન્‍હો તા.૦૪/૦૨/૨૦૧૬ ક.૨૦/૧૫ વાગે બાવલુ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. જેમાં આ કામના તહો.દારો પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ મોજે કોરડા ગામની સીમમાં તા.કડી મુકામે ગંજી પાના વડે હારજીતનો તીન પતીનો જુગાર રમી-રમાડતા પોલીસની રેડ દરમ્‍યાન કુલ રોકડ રૂ.,૬૭,૩૦૦/-, મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૩૦૦૦/- તથા ઇકો ગાડી નં.જીજે-૦૨ બીએચ-૨૫૨૮ કિ.રૂ.,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૨૦,૩૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-02-2016