હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

 

સાફલ્‍યગાથા મહેસાણા તા.૨૩/૦૫/૨૦૧૬

 

(૧) કડી પો.સ્‍ટે ગુન્‍હા નંબર સ્‍ટેડા એન્‍ટ્રી નંબર ૧૧/૧૫ સી.આ.પી.સી. કલમ ૪૧(૧)ડીના કામે મહેસાણા એલ.સી.બી ને બાતમીના આધારે તા.૨૨/૦૭/૨૦૧૫ ના રોજ બુડાસણ ગામેથી વાહન ચેકીંગ દરમ્યાન ઠારોક પ્રકાશજી ઉર્ફે પકો દશરથજી વિ.-૨ રહે.ઇરાણા તા.કડી વાળા મોબાઇલ નંગ-૬ કેમેરો, મોટર સાયકલ મળી કુલ રૂ,પ,૩૪,૧૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી મહેસાણા શહેર બી.ડીવી પો.સ્ટે.ફ.ગુરનં-૧૧૪/૧૫ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરેલ અને બીજા સહ આરોપીઓ સાથે મહેસાણા સીટી-બી-ડીવી,કડી,નંદાસણ,બાવલુ,બેચરાજી,પો.સ્‍ટે વિસ્તારમાં આવેલ જી.આ.ઇ.ડી.સી ફેકટરીઓ માંથી કોપર વાયર,લોખંડની પાઇપો,તેમજ ઘરફોડ ચોરી ના ૨૦ ગુનાની કબુલાત કરેલ જે અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી મહેસાણા જીલ્‍લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 24-05-2016